અમરેલી,
સાવરકુંડલામાં પતી હિતેષ વિનુભાઈ રાઢોડને બીજી સ્ત્રી સાથે આડા સંબંધ હોય અને તેની સાથે મૈત્રી કરાર કરેલ હોય. જેથી પત્નિ સાથે હિતેષ વિનુભાઈ રાઠોડ, લાભુબેન વિનુભાઈ રાઠોડ, વિનુ ભીખાભાઈ રાઠોડએ બોલાચાલી કરી શારીરીક અને માનસિક દુખ ત્રાસ આપી ઘરેથી કાઢી મુકેલ હોય. અને છેલ્લા પાંચેક વર્ષથી પોતાના દિકરા સાથે પીયરમાં રીસામણે હોય. દિકરાને લઈ જવા આરોપીઓ અવાર નવાર દબાણ કરતા અને માતા પીતાને મારી નાખવાની ધમકી આપતા હોય.તેમજ મરી જવા મજબુર કરતા પોતાની મેળે ડીડીટી પાવડર પી જતા મૃત્યું નિપજતા પરણીતાના ભાઈ ઉમેશભાઈ હરિભાઈ પરમારે સાસરીયાઓ સામે સાવરકુંડલા પોલીસ મથકમાં ફરીયાદ