સાવરકુંડલામાં પોલિસ કર્મીએ પત્નિ ઉપર હુમલો કર્યો

અમરેલી,

સાવરકુંડલા પોલિસ લાઈનમાં રહેતી પુષ્પાબેન મહેશભાઈ ચૌહાણ ઉ.વ.30 ના પતિ ઘરે મોડા આવતા તે બાબતે પુછપરછ કરતા સારૂ નહિ લાગતા પોલિસ કર્મી પતિ મહેશભાઈ મધ્ાુભાઈ ચૌહાણે ઝગડો કરી મારમારી બીજા દિવસે પટા વડે શરીરે મારમારી ચારિત્ર્ય અંગે શંકા કરી મેણા મારી ત્રાસ આપી ધમકી આપ્યાની સાવરકુંડલા પોલિસ મથકમાં ફરિયાદ