સાવરકુંડલામાં પ્રૌઢનું ગળાફાંસો ખાઈ જતા મોત

અમરેલી,
સાવરકુંડલા નેસડી રોડ ખોડીયાર નગરમાં રહેતા વિજયભાઈ ઠાકરસીભાઈ ગેડીયા ઉ.વ. 52 પોતાના ઘરે કોઈ અગમ્ય કારણો સર પંખા સાથે દુપટ્ટો બાંધી ગળા ફાંસો ખાઈ જતા મૃત્યું નિપજ્યાનું પત્નિ હંસાબેન વિજયભાઈ ગેડીયાએ સાવરકુંડલા પોલીસ મથકમાં જાહેર કરેલ