સાવરકુંડલામાં પ્રૌઢનું હાર્ટ એટેક આવી જતા મોત

અમરેલી,
સાવરકુંડલા કેવડાપરામાં રહેતા તુલસીદાસ મંગળદાસ રાઠોડ ઉ.વ.42 ને બીડી કામદાર નાવલી નદીના પુલ નીચે હાર્ટ એટેક આવી જતા મૃત્યુ નીપજ્યાનુ નરસિંહભાઇ મંગળદાસ રાઠોડે સાવરકુંડલા પોલીસ મથકમાં જાહેર કરેલ .