અમરેલી,
સાવરકુંડલા મહુવા રોડ બકુલભાઈ વ્રજલાલભાઈ ગોરાજીયાની ક્રિષ્ના પાનની દુકાને મનિષ પરમારે સીગારેટ લીધ્ોલ જેના પૈસા માંગતા પૈસા આપવાની ના પાડી ઉશ્કેરાઈ ઢીકાપાટુંનો મારમારી શર્ટના ખીસ્સામાં રાખેલ વેપારના રૂ/-4200 ની લુંટ ચલાવી ધમકી અપ્યાની સાવરકુંડલા પોલિસ મથકમાં ફરિયાદ.