અમરેલી,
સાવરકુંડલા નિકુંજ ટ્રેડીેંગ મહુવા રોડના માલિક ભાવેશ ગુણાભાઈ લાડવા ગુણવંત ઉર્ફે ગુણા જીવનભાઈ લાડવાને સાવરુકુંડલા સાધના સોસાયટીમા રહેતા તારીકભાઈ ઉર્ફે મુનાભાઈ અલારખભાઈ નાસર ઉ.વ. 42 એ ભાગીદાર તરીકે પૈસા કમાવવાના ઈરાદે નિકુંજ ટ્રેડી ંગ કંપની સાવરકુંડલાના બેંક ખાતામા 14 લાખ આરટીજીએસ કરેલ તથા બે લાખ રોકડા આપેલ હતા. આમ કુલ રૂ/-16 લાખ આપેલ હતા.જે આજદિન સુધી તા. 8-3-22 થી 20-9-23 સુધી નફો કે મુળગી રકમ નહી આપી છેતરપીંડી કર્યાની સાવરકુંડલા પોલિસ મથકમાં ફરિયાદ