સાવરકુંડલામાં બે રીક્ષા અથડાતા ઈજા

અમરેલી,
સાવરકુંડલાના હાથસણી રોડ ઉપર અજયભાઈ છનાભાઈ દુદાસણા તેમજ મફતભાઈ ટપુભાઈ પરમાર પેસેન્જર રીક્ષામા બેસીને જતા હતા.ત્યારે રીક્ષા જી.જે.08 વાય.3296 ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી રીક્ષા સાથે ભટકાવી પગમાં ફેકચર જેવી મુંઢ ઈજાઓ કરી નાસી ગયાની સાવરકુંડલા પોલિસ મથકમાં ફરિયાદ .