અમરેલી,
સાવરકુંડલા દાસીજીવણ સોસાયટીમાં રહેતા કિશનભાઈ મનુભાઈ સોસા ઉ.વ.25 તેમના સમાજના નાના મોટા પ્રશ્ર્નોમાં સમાધાન કરાવતા હોય. જે મુકેશ શારદુળભાઈ રાઠોડ, નરેશ નાનજીભાઈ વેગડા, શાંતી જશુભાઈ વેગડા, બાદલ નરેશભાઈ વેગડાને ન ગમતા મનદુખ રાખી છરી વડે આખ પાસે ઈજા કરી ઢીકા પાટુ વડે મારમારી ધમકી આપ્યાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરીયાદ