સાવરકુંડલામાં વુધ્ધનું ઝેરી દવા પી જતા મોત

અમરેલી, સાવરકુંડલામાં રહેતા ગોબરભાઇ મોહનભાઇ ચાવડા ઉ.વ.70 ને પેરેલીસીસનો હુમલો આવતા તે બિમાર હોય. અને કબજીયાત રહેતા તેની દવા શરૂ હોય.તે જુલાબની દવા લેવાના બદલે ઉંદર મારવાની દવા ક્યાંકથી લાવી પી જતા અમરેલી દવાખાને ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નિપજયાનું પુત્ર રમેશભાઇ ગોબરભાઇ ચાવડાએ સાવરકુંડલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.