સાવરકુંડલામાં શાકભાજીનાં વેપારીઓની હડતાલ

સાવરકુંડલા,સમગ્ર સાવરકુંડલા શહેર ને શાકભાજી પૂરું પાડતા 200 ઉપરાંત શાકભાજી વેચનારાની હડતાલ.કોરોનાવાયરસ ની મહામારી ને કારણે અલગ અલગ જગ્યાએ શાકભાજી વેચાણ કરવા આપતા શાકભાજીના વેપારીઓએ કંટાળ્યા.200થી વધુ શાકભાજીના વેપારીઓએ રોડ ઉપર ઉતરી આવ્યા.70 વર્ષથી એક જ જગ્યાએ શાકભાજી વેચતા નદીના પટમાં શાકભાજી વેચવા આપવાની માંગ.નદીના પટમાં સૂત્રોચ્ચાર કરી યોગ્ય ન્યાય આપવા માટે કરી માંગણી.શાક માર્કેટ ના વેપારીને હડતાલથી સાવરકુંડલા શહેરીજનો શાકભાજીથી રહયા વંચિત.