અમરેલી,
સાવરકુંડલામાં રહેતો જાદવ યાજ્ઞિક ભાઈ અશ્વિનભાઈ ઉંમર વર્ષ 18 ને માનસિક પીડિત હોય જેથી તેઓના ઘરેથી બધાય બેઠા હતા તે દરમિયાન બપોરના સમયે યાજ્ઞિક જલારામ મંડપ વાળી શેરીમાં આવેલ શ્રીજી કોમ્પલેક્ષમાં ઉપર ત્રીજા માળે જઈ ત્યાંથી કુદકો માર્યો હતો જેથી તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને યાજ્ઞિકભાઇની બોડીને પોસ્ટ મોટા માટે અમરેલી ખસેડવામાં આવી હતી.