સાવરકુંડલામાં 84 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે એક શખ્સ ઝડપાઇ ગયો

અમરેલી, સાવરકુંડલા ભુવા રોડ મોટા કોળીવાડના નાકામા રહેતા વિશાલ ઉર્ફે બાંગો ભરતભાઈ ઉનાવાને પો.કોન્સ.. પીયુશકુમાર ઠાકરે 84 બોટલ ઈંગ્લીશ દારૂ રૂ/-31,500 ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપી પાડયો હતો