સાવરકુંડલામા જુદા જુદા બે સ્થળોએ મોબાઈલ ચોરાયા

અમરેલી,
સાવરકુંડલા શ્રીજી નગરમાં રહેતા મોહીતભાઈ રીતેશભાઈ ભદ્રેશ્ર્વરા દુકાને કરીયાણું લેવા ગયેલ ત્યારે ઓપો કંપનીનો મોબાઈલ રૂ/-12,500 ની કિંમતનો ખીસ્સમાંથી પડી જતા કોઈ ચોરી ગયાની સાવરકુંડલા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.તેમજ ખાદી કાર્યાલય પાછળ જુબેદા મસ્જિદ પાસે રહેતા યુનુસભાઈ મહમદભાઈ બાવળીયા તા. 6-9 ના આનંદ અટલ મેળામા ગયેલ ત્યારે ખીસ્સામાંથી સેમસંગ કંપનીનો મોબાઈલ સીમકાર્ડ સાથેનો રૂ/-7500 ની કિંમતનો કોઈ ચોરી ગયાની સાવરકુંડલા પોલિસ મથકમાં ફરિયાદ