સાવરકુંડલામા યુવાન ઉપર હુમલો

અમરેલી,

સાવરકુંડલા ખાદી કાયૉલય રાણાભાઇ ગેલાભાઇ ખાટરીયાના મકાન પાસે જયેશભાઇ અરવિંદભાઇ કથીરીયા ઉ.વ.24 પોતાની વાડીમા આવેલ માલઢોરને બહાર કાઢીને જતા હોય.અને રાણા ગેલાભાઇ ખાટરીયાના મકાન પાસે પહોચતા કહેલ કે તુ કેમ મારા માલઢોરને લઇ જા છો જેથી અરવિંદભાઇએ કહેલ કે મારા ખેતરના માલઢોર આવેલ હતા.જેથી મે બહાર કાઢેલ તો રાણા ગેલાભાઇ તથા એક અજાણ્યા શખ્સે ગાળો બોલી મારમારી ધમકી આપ્યાની સાવરકુંડલા પોલીસ મથકમા ફરિયાદ .