સાવરકુંડલા અમરેલી રોડ પર બોલેરો સાથે લકઝરી બસ અથડાઇ

અમરેલી,
સાવરકુંડલા અમરેલી રોડ નાયરા પંપ પાસે બોલેરો પીક અપ જી.જે. 14 એકસ 9914 લઈને સાવરકુંડલાથી અમરેલી જતા તા. 15-5 ના વહેલી સવારે મથુરભાઈ ભનુભાઈ બાબરીયા ને માર્કેટયાર્ડ નજીક નાયરા પેટ્રોલ પંપ પાસે લકઝરી બસ જી.જે. 05 એ ઝેડ 2970 ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી રોન્ગ સાઈડમા આવી બોલેરો સાથે ભટકાવી શરીરે ગંભીર ઈજાઓ કરી નાસી ગયાની ભાવેશભાઈ ભનુભાઈ બાબરીયાએ અમરેલી રૂરલ પોલિસ મથકમાં ફરિયાદ