સાવરકુંડલા ખાંભા રોડ ઉપરથી બે શખ્સો ઇંગ્લીશ દારૂ સાથે ઝડપાયા

  • પોલીસે 10 બોટલ ઇંગ્લીશ દારૂ, બે મોબાઇલ મળી રૂા. 33 હજારનો મુદામાલ કબ્જે કર્યો

અમરેલી,
સાવરકુંડલા રોડ ઉપરથી વિપુલ દાનુ મોભ રહે. સરાકડીયા તા. ખાંભા, યાજ્ઞિક નાથા મારૂ રહે. ઉમરીયા તા. ખાંભા વાળાને પો.કોન્સ. રણધીરભાઇ વાળાએ 10 બોટલ ઇંગ્લીશ દારૂ અને બે મોબાઇલ મળી રૂા. 33,810/- ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.