સાવરકુંડલા ડિવીઝનના રાજુલા, નાગેશ્રી, ડુંગર, પીપાવાવ મરીન, જાફરાબાદમાં ઝડપાયેલ 39 લાખના દારૂના જથ્થાનો નાશ કરાયો

અમરેલી,

ખાણ ખનીજ કચેરી, અમરેલીની તપાસ ટીમ દ્વારા ચેંકીગની કામગીરી શરુ છે. આ કામગીરી દરમિયાન તાજેતરમાં અમરેલી થી સાવરકુંડલા રોડ પાસે ડમ્પર નં.જીજે-02-વાય-6846 જેમાં સાદી રેતી ખનીજ ભરેલું હતુ, તે અટકાવવામાં આવ્યું હતું. તપાસ કરતા બોટાદ જિલ્લાની લીઝ પાસનો ગેર ઉપયોગ થયો હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે વધુ તપાસ થઈ શકે તે માટે બોટાદ જિલ્લા મદદનીશ ભૂસ્તશાસ્ત્રીશ્રીને જાણ કરવામાં આવી હતી. બોટાદ જિલ્લા મદદનીશ ભૂસ્તશાસ્ત્રીશ્રીના રિપોર્ટ પરથી જાણવા મળ્યું કે, લીઝ ધારક દ્વારા રોયલ્ટી પાસનો ગેર ઉપયોગ કરતા હોવાનું સ્પષ્ટ છે. ખાણ ખનીજ કચેરી, અમરેલીની તપાસ ટીમ દ્વારા રોડ ચેંકીગ દરમિયાન લાપાળીયા ગામ પાસેથી એક ડમ્પર જેના રજી.નં યલ-09-ડ-1377 ને ઉભુ રાખવામાં આવ્યું અને તે પૂછપરછ કરતા સાદી રેતી ખનીજ ભરેલું હતું અને તે રોયલ્ટી પાસની ચકાસણી કરતા તેનો સમય પૂર્ણ થયો હોવાનું માલૂમ થયું હતું. વધુમાં સદર ડમ્પરમાં ભાવનગર જિલ્લાના રોયલ્ટી પાસના દુરઉપયોગ કર્યા હોવાનું પ્રથમ દૃષ્ટિએ જાણવા મળ્યું હતું. ભાવનગર જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીશ્રીને આ અંગે જાણ કરવામાં આવી હતી. અમરેલી તાલુકાના ગાવડકા ખાતે ચેંકીગની કામગીરી દરમિયાન બિનઅધિકૃત રીતે રેતી ચોરી વહન કરી રહેલા એક ટ્રેકટરની અટક કરવામાં આવી હતી. ખાણ-ખનીજ કચેરી બહુમાળી ભવન અમરેલી ખાતે સીઝ કરી દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી