સાવરકુંડલા તાલુકા ના નેસડી ગામે નદી માં ભાઈ બહેન તણાયા.

સાવરકુંડલા તાલુકા ના નેસડી ગામ ખાતે આવેલ શેલ નદી ખાતે આજરોજ તારીખ.-૨૨/૦૮ ને શનિવાર ના રોજ બપોરે ૧:૩૦ કલાકે (૧) ગોપી કાલુભાઈ સરવૈયા ઉ.વ.-૧૨  તથા (૨) માનવ કાલુભાઈ સરવૈયા ઉ.વ.-૧૦ નદી માં નાહવા જતા ડૂબી જવા પામ્યા હતા.
તરવૈયા ઓ દ્વારા બને બાળકો ની શોધખોળ ચાલુ છે.