સાવરકુંડલા નગરપાલિકાની 2021 ની પ્રથમ સામાન્ય સભા મળી

સાવરકુંડલા,
સાવરકુંડલા નગરપાલિકા ની 2021 ની પ્રથમ સામાન્ય સભા મળી હતી જેમાં આગામી અઢી વર્ષ માટેપ્રમુખ તરીકે શ્રી તૃપ્તિબેન રાજુભાઇ દોશી,ઉપપ્રમુખ તરીકે શ્રી જયસુખભાઈ નાકરાણી,ચેરમેન તરીકે શ્રી ગોવિંદભાઇ પરમાર,દંડક તરીકે શ્રી મંજુલાબેન ચિત્રોડા,શાસક પક્ષ ના નેતા તરીકે મેહુલભાઈ ત્રિવેદીની નિમણુંક કરવામાં આવી.