સાવરકુંડલા નજીક ખડકાળા ગામે યુવતીનું ગળાફાંસો ખાઇ જતા મોત

અમરેલી,મુળ એમપીના હાલ સાવરકુંડલા તાલુકાના ખડકાળા ગામે રહેતી સુશીલાબેન વેલીયાભાઇ વસાવા ઉ.વ.19 ને પોતાના વતનમાં જવુ હોય પરંતુ કાકા થાવરીયાભાઇ રામલીયાભાઇ પસાયાએ હમણા કપાસની સીઝન હોય જે પુરી થઇ ગયા પછી જવાનું કહેતા પોતે પોતાનીમેળે પોતાના ધરે ઢેલના લોખંડના કડા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઇ જતા મોત