સાવરકુંડલા નજીક જીરા ગામે યુવાનનું ઝેરી દવા પી જતા મોત

અમરેલી, સાવરકુંડલા તાલુકાના જીરા ગામે રહેતા નરેશભાઇ રમેશભાઇ વાવડીયા ઉ.વ.34 ને છેલ્લા દસ વર્ષથી માનસીક બિમારી હોય જેના કારણે આંચકી આવતી હોય આ બિમારીથી કંટાળી જઇ પોતાની વાડીએ ઝેરી દવા પી જતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત