સાવરકુંડલા નજીક ટોરસ અને બાઇક અથડાયા

  • પીપાવાવ પોર્ટ તરફ જતા બનેલી અકસ્માતની ઘટના

સાવરકુંડલા ,સાવરકુંડલા શહેર ની મધ્ય માંથી પીપાવાવ પોર્ટ થી અમરેલી તરફ જતા ટોરસ ટ્રક અને બાઈક વચ્ચે મહુવા રોડ હોમગાર્ડ ઓફીસ સામે અકસ્માત સર્જાયો.બાઈક સવારે ટોરસ ટ્રક નંબર.- GJ 10 Z 7057 નીચે બાઈક ફિટ થઈ ગયું.સદ્ભાગે કોઈ જાનહાની નથી થઈ.