સાવરકુંડલા નજીક ફીફાદ ગામે પરીણીતા બળાત્કાર ગુજાર્યો : બે સામે ફરિયાદ

અમરેલી.
સાવરકુંડલા તાલુકાના ફીફાદ ગામે રહેતી પરીણીતાને તેના જ ગામના સલીમ બાબુભાઈ બીલખીયાએ છરી બતાવી ધમકી આપી શરીર સંબંધ બાંધવાની માંગણી ઉમેશ પુનાભાઈ વાઘેલાએ બળજબરીપુર્વક શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારી આ પ્રશ્ર્ને કોઈને વાત કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાએ મદદગારી કર્યાની વંડા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવતા બનાવની તપાસ પી.એસ.આઈ. વાય. પી. ગોહિલ ચલાવી રહયા છે.