સાવરકુંડલા પંથકમાં ભારે પવન સાથે હળવો વરસાદ

સાવરકુંડલા પંથક માં મેઘરાજા એ ભીમ અગીયારસ નું મુહૂર્ત સાચવું.ભારે પવન સાથે હળવો વરસાદ થતાં ઠંડક પ્રસરી.