સાવરકુંડલા મહુવા રોડ પાસે યુવાને ટ્રેન હેઠળ પડતું મુકતાં મોત નિપજ્યું

અમરેલી, સાવરકુંડલા મણીભાઈ ચોક અર્બન દવાખાના પાસે રહેતા જાવેદભાઈ ગફારભાઈ કુરેશી ઉ.વ.32 ઘણા સમયથી નોકરી ધંધો શોધતા હોય.નોકરી ધંધો ન મળતા આર્થિક મુંઝવણથી કંટાળી મહુવા રોડ ઉપર આવેલ રેલવે ટ્રેક પર ટ્રેન હેઠળ પડતું મુકતા કપાઈ જવાથી મોત