સાવરકુંડલા માર્કેટયાર્ડમાં પુર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઇ પટેલને શોકાંજલી પાઠવી

  • શોકસભામાં સહકારી આગેવાનો અને બોર્ડ ઓફ ડીરેક્ટરોની ઉપસ્થિતિ

સાવરકુંડલા,ગુજરાતના પુર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. કેશુભાઇ 5ટેલ (કેશુબાપા) ને શ્રઘ્ઘાંજલી કાર્યક્રમ તા.5-11-2020 ગુરૂવારના રોજ સાંજના 4:00 કલાકે માર્કેટીંગ યાર્ડ સાવરકુંડલા ખાતે યોજાયો.ગુજરાતની ભા.જ.5. સરકારના 5હેલા મુખ્યમંત્રી અને રાજયમાં ભાજ5ની સરકાર ના શિલ્પી અને દેશમાં ભા.જ.5.ના શાસન માટે નો માર્ગ કંડારનાર ગુજરાત ના 5નોતા પુત્ર , સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ અને પુર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. કેશુભાઇ સવદાસભાઇ 5ટેલ (કેશુબાપા) નું તા.29-10-2020 ના રોજ દુ:ખદ અવસાન થયેલ તેને શ્રઘ્ઘાંજલી નો કાર્યક્રમ આજ તા.5-11-2020 ગુરૂવારના રોજ સાંજના 4:00 કલાકે માર્કેટીંગ યાર્ડ સાવરકુંડલા મુકામે રાખવામાં આવ્યો. જેમાં સાવરકુંડલા માર્કેટીંગ યાડર્ના ચેરમેનશ્રી દિ5કભાઇ માલાણી, વા.ચેરમેનશ્રી મનજીબાપા તળાવીયા, પુ.વા.ચેરમેન શ્રી મહેશભાઇ સુદાણી તેમજ શ્રી મયુરભાઇ ઠાકર, જયસુખભાઇ સાવલીયા, કેસુભાઇ વાઘેલા, શરદભાઇ પંડયા, ડી.કે.5ટેલ, પ્રવીણભાઇ સાવજ, ભીખાભાઇ કાબરીયા, પો5ટલાલ તળાવીયા, કરમશીભાઇ કાનાણી, ચીમનભાઇ શેખડા, સુરેશભાઇ સાવજ, પ્રવીણભાઇ કોટીલા, જયસુખભાઇ નાકરાણી, દુર્લભજીભાઇ કોઠીયા, હરેશભાઇ મશરૂ, અશ્વીનભાઇ માલાણી, ઘનશ્યામભાઇ કસવાળા, ચેતનભાઇ માલાણી, કિશોરભાઇ બુહા, જગદીશભાઇ ઠાકોર, હસુભાઇ ચાવડા, ચીરાગભાઇ હીર5રા, જગદીશભાઇ ઠાકોર, લલીતભાઇ બાળઘા, દિ5કભાઇ બોઘરા, બળવંતભાઇ મહેતા, મહેશભાઇ ખુમાણ, નારણભાઇ મેર, સુરેશભાઇ ગજેરા, નવલભાઇ હરીયાણી, રજાકભાઇ ભટી, અરવિંદભાઇ મેવાડા, રામદેવસિહ ગોહીલ, આર.વી.રાદડીયા, મુકેશભાઇ ચોવટીયા, ભાવેશભાઇ સભાયા, નરેશભાઇ દેવાણી, વિનુભાઇ કાછડીયા, 5ત્રકાર જીગ્નેશ ગળથીયા, સહીત વેપારી ભાઇઓ, ખેડુતભાઇઓ, તેમજ નાગરીકો બહોળી સંખ્યામાં ઉ5સ્થિત રહી સ્વ.કેશુબાપાને પુષ્પાંજલી પાઠવી હતી. તેમજ સ્વ.કેશુબાપા સાથેના સંસ્મરણો યાદ કરી તેમના કાર્યકાળ દરમ્યાન કરેલ મહત્વના નિર્ણયો જેવા કે જકાત નાબુદી, સૌરાષ્ટ્રને પાણીની સુવિઘા આપી, અસામાજીક તત્વો ને નાથ્યા, કાયદાકિય મહત્વના નિર્ણયો વિગેરે બાબતો યાદ કરીને સ્વ.કેશુબાપા ને શ્રઘ્ઘાંજલી પાઠવવામાં આવી હતી.