સાવરકુંડલા રોડ પર પોલીસ વાન અને છકડો રીક્ષા વચ્ચે ગંભીર અકસ્માત

  • પોલીસની મીની બસ સાવરકુંડલાથી રાજકોટ જતી હતી

અમરેલી,
સાવરકુંડલા શહેર ના અમરેલી રોડ ખાતે પોલીસ વાન અને છકડો રીક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો.છકડો રીક્ષા નો ભુક્કો બોલી ગયો.
રાજકોટ સીટી પોલીસ મીની બસ નંબર.-GJ 03 GA 0853 સાવરકુંડલા થી રાજકોટ જતી હતી ત્યારે સાવરકુંડલા ના અમરેલી રોડ ગેઈટ ખાતે અકસ્માત સર્જાયો.