સાવરકુંડલા શહેરની મધ્યમાંથી હેન્ડલ લોકવાળા બાઇકમાંથી તસ્કરો રાત્રીના વ્હીલ કાઢી ગયા

  • સાવરકુંડલામાં શિયાળાની ઠંડીમાં ચોરીની શરૂઆત થઇ ગઇ

સાવરકુંડલા,સાવરકુંડલા શહેર ની મધ્ય માં આવેલ મોદી હાઈસ્કૂલ પાસે રહેતા અને નગરપાલિકા માં નોકરી કરતા પ્રકાશગીરી રાત્રે ઘર ની બહાર પોતાનું બાઈક હોન્ડા ડ્રિમ નિયો નંબર.- ય્વ 14 છસ્ 0804 હેન્ડલ લોક કરી મુકતા ચોરો થી હેન્ડલ લોક ના ખુલતા તસ્કરો ગાડી નું આગળ નું વ્હીલ કાઢી ગયા હતા અગાઉ પણ બાઈક ની બેટરી ની ચોરી થવા પામી હતી તેમ ગાડી માલિકે સાવરકુંડલા ટાઉન પોલીસ ઈન્સ્પેક્ટર ને લેખિત ફરિયાદ આપી હતી.