સાવરકુંડલા શહેરમાં રોડ ઉપર લાયસન્સ વગર ફટાકડા વેચતા બે વેપારીઓ સામે ગુનો નોંધાયો

અમરેલી,
સાવરકુંડલા શહેરમાં જાહેરમાં રોડ ઉપર મંડપ બાંધી લાકડાના ટેબલ ગોઠવી અલગ અલગ બ્રાન્ડના ફટાકડાઓ લાયસન્સ કે પાસપરમીટ વગર રાખી રૂ/-6500 ના ફટાકડા વેચાણ કરી આરીફ ઈબ્રાહીમભાઈ બાવળીયાએ જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતા તેમજ અસીમ દિલાવરભાઈ ખોખર જાહેર રોડ ઉપર મંડપ બાંધી લાકડાના ટેબલ ઉપર અલગ અલગ બ્રાન્ડના ફટાકડા લાયસન્સ કે પાસપરમીટ વગર રૂ/-10,530 ના રાખી વેચાણ કરી જાહેરનામાનો ભંગ કરતા અમરેલી એસઓજી શાખાએ બે વેપારીઓ સામે સાવરકુંડલા પોલિસ મથકમાં ફરિયાદ