સા2હી તપોવન આશ્રમની મૂલાકાતે મંત્રી શ્રી રૂપાલા, શ્રી સંઘાણી

અમરેલી,
સેવા સોળે કળાયે ખીલે છે જયા2ે સેવાભાવના બળવત2 બને ત્યા2ે..આવી ઉમદા સેવા એટલે સા2હી યુથ કલબ ઓફ અમ2ેલીના 2ાહબ2 મુકેશ સંઘાણી દ્રા2ા આકા2 લઈ 2હેલ તપોવન આશ્રમ઼ ગાવડકા ચોકડી પાસે નિર્માણાધિન આ આશ્રમની શુભેચ્છા મુલાકાતે કેન્દ્રીયમંત્રી પ2શોતમભાઈ રૂપાલા,સવિતાબેન રૂપાલા, દિલીપ સંઘાણી, જીગ2 રૂપાલા સહપિ2વા2 આવતા સંસ્થામા ચાલતી બાંધકામ સહિતની કામગી2ી નિહાળી હતી,ભાવિ યોજનાઓ અંગેની માહિતી મુકેશ સંઘાણીએ વર્ણવી હતી જેને બિ2દાવી હતી. આ તકે ઈફકોના ચે2મેન દિલીપ સંઘાણી, અમ2 ડે2ીના ચે2મેન અશ્ર્વિનભાઈ સાવલીયા, બોટાદ જીલ્લા પંચાયત પ્રમુખ વિ2ાણી, ઉદ્યોગપતિઓ મનહ2ભાઈ કાકડીયા, કિશો2ભાઈ કિકાણી, 2મેશભાઈ કુકડીયા, ન2ેન્દ્રભાઈ કુકડીયા, નિલેષભાઈ દેસાઈ, ડે2ીના એમ઼ડી. ડો.આ2.એસ.પટેલ, ધાર્મીકભાઈ 2ામાણી, સ2પંચ બાલાભાઈ ઉપસ્થિત 2હયા હતા .