સિંચાઇ માટે ધારીનાં ખોડીયાર ડેમનો 6 નંબરનો 1 દરવાજો ખોલવામાં આવ્યો

સિંચાઇ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધારીના ખોડીયાર ડેમનો 6 નંબરનો દરવાજો 1 ફુટ 27 તારીખથી ચાર દરવાજા ખોલવામાં આવ્યો છે આ દરવાજા ખોલાતા આવેલા પાણીને જોઇ હેઠવાસના ગામડામાં ધોમ ધખતા તાપમાં ખુશ ખુશાલ લોકો તસ્વીરમાં નજરે પડે છે.