સીટી સર્વે કચેરીના પેધી ગયેલ અધિકારીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા સાંસદશ્રીની ધારદાર રજૂઆત

અમરેલી,

અમરેલી જીલ્લાના સીટી સવે કચેરીમાં ફરજ બજાતા પેઢી ગયેલ અધિકારીઓને લીધે જીલ્લાના કોન્ટ્રાકટરો, બિલ્ડસ અને સામાન્ય લોકોને પડતી મુશ્કેલીઓ અંગે બિલ્ડીંગ કોન્ટ્રાકટર તથા બિલ્ડસ એસોસીએશન-અમરેલી ારા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાને રૂબરૂ તેમજ લેખિતમાં રજૂઆત કરવામાં આવતા સાસંસદશ્રીએ તાત્કાલીક સરકારશ્રીમાં અને સેટલમેન્ટ કમિશ્નર શ્રી ભીમજીયાણી સાહેબને પેઢી ગયેલ કમચારીઓ વિરૂધ્ધ ફરીયાદ કરેલ છે. સાંસદશ્રીએ સીટી સવેના મુખ્ય મુાઓ/પ્રશ્ર્નો અંગે સેટલમેન્ટ કમિશ્નર શ્રી ભીમજીયાણી સાહેબનું ધ્યાન દોરતા, જીલ્લાના પડતર પ્રશ્ર્નોના નિરાકરણ માટે ગાંધીનગર થી શ્રી નાડા આગામી તા. 15/4/2021 ના રોજ અમરેલી ખાતે પધારશે અને સીટી સવેના પ્રશ્ર્નો અંગે સાંસદશ્રી સાથે બેઠક યોજશે. સાંસદશ્રીએ કરેલ રજૂઆત મુજબ 1)જસીટી સવે કચેરી ારા નવા દસ્તાવેજ થાય ત્યારે નામ ફેર કરવાની અરજી આપવા જતા અરજદારને બીનખેતી સવે નંબરના પ્લોટોના ઉતરોતર વેચાણ દસ્તાવેજોની અરજીઓ બીનખેતી થયા બાદ જેટલા દસ્તાવેજ થયા હોય તે દરેકની નવી અરજીઓ કરવા માટે જણાવવામાં આવે છે.ર)પ્રથમ ઉતરોતર દસ્તાવેજોની અરજીઓ બાબત અનેક મુશ્કેલીઓ થાય છે. પુન: દરેક દસ્તાવેજ ડોક્યુમેન્ટસ રજૂ કરવા પડે છે. તમામના વતમાન સરનામાની વિગતો દશાવવી પડે છે. વષો પહેલા દસ્તાવેજો થઈ ગયા હોય તેવા તમામ અરજદારો હાલ ક્યાં રહેતા હોય તેની કોઈ માહીતી હોતી નથી. ઘણી વખત ઉતરોતર જૂના દસ્તાવેજો પુરાવાઓ પણ હસ્તગત હોતા નથી, જે મેળવવા લોકોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે. 3)પ્રથમ થી આજ સુધી થયેલ દસ્તાવેજોની સીટી સવે કચેરીમાં પી.આર. કાડમાં એન્ટ્રી મંજુર થવામાં ખુબ જ સમય લાગે છે. તેના કારણે છેલ્લા પ્લોટ માલિકને રજા ચિઠઠી મળતી નથી, લોન મળતી નથી વગેરે જેવા અનેક પ્રશ્ર્નો ઉપસ્થિત થાય છે.4)પી.આર. કાડ બાબતે સીટી સવે કચેરીને મુશ્કેલીઓ વિશે જણાવતાં તેઓ દ્રારા દરેક દસ્તાવેજોની ઉતરોતર નોંધો અંગે કોઈ પોજીટીવ અભિગમ દાખવવામાં આવતો નથી.પ) અગાઉ વેચાણ વ્યવહારો બાબતે મામલતદાર કચેરી દ્રારા સંપૂણ ખાતરી કરીને જ ગામ નમુના નં. ર અને 8-અમાં નોંધો મંજુર થયેલ હોય છે. તો પુન: આ જ પ્રક્રિયા સીટી સવે કચેરીમાં પ્રોપટી કાડમાં નામ ફેર કરવા માટે કરવી પડે છે. જેના લીધે લોકોને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે.6)સબ પ્લોટીંગ કે એકત્રીકરણનો પ્લાન મંજુર થયાનો હુકમ ચીફ ઓફીસર દ્રારા મંજુર કરી આપવામાં આવેલ હોય, ત્યારબાદ ઓનલાઈન પ્લાન મંજુર થઈ હુકમ કરવામાં આવેલ હોય તેમજ આ મંજુર થયેલ સબ પ્લોટીંગ પ્લાન તથા એકત્રીકરણની નોંધ જે તે સમયે માલતદારશ્રીએ રેવન્યૂ રેકડમાં મંજુર કરી દીધી હોય છે. પરંતુ હવે આવા સવે નંબરોનો સીટી સવે કચેરીમાં સમાવેશ થયા બાદ પુન: સબ પ્લોટીંગ કે એકત્રીકરણ કરવા માટેની અરજીઓ કરવા જણાવવામાં આવે છે અને પુન: દરેક ડોક્યુમેન્ટ રજૂ કરવા જણાવવામાં આવે છે તથા આ દરેક અરજીની પ્રક્રિયા પૂણ થવાનો સમય ત્રણ માસનો હોય, જેથી છેલ્લા પ્લોટ ધારકના તમામ કામો અટકી  પડે છે.7)જો કોઈ અરજદાર સીટી સવે કચેરીમાં અરજી કરે તો તેમની અરજી સામેે 4-4 મહીના સુધી ધ્યાન આપવામાં આવતુ નથી અને અરજી નિકાલની સમય મયાદા નજીક આવતા આ અધિકારીઓ કાં તો અરજી ના મંજુર કરે છે અથવા તો પૂતતા કાઢી અરજી પરત કરે છે. તો જયારે કોઈ અરજદાર અરજી દેવા આવે ત્યારે સંબંધિત અધિકારી અરજી સાથે જોડેલ તમામ આધાર પુરાવાઓ ચકાસી જો પૂતતા હોઈ તો સ્થળ ઉપર જ પૂતતા કરવા જણાવે તેવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. જેથી લોકો હેરાન ન થાય 9)સીટી સવે કચેરી ચોથા માળે આવેલ હોઈ જીલ્લાના વૃધ્ધો, બિમાર લોકો, વિકલાંગો કે અભણ અરજદારોને સીટી સવે કચેરીના પેઢી ગયેલ આ અધિકારીઓ તેઓ સામે માનવતા દાખવવાને બદલે તેઓને અનેક ધકકાઓ ખવરાવે છે જે ખુબ જ ગંભીર બાબત ગણાય.10) ઉપરાંત સરકારશ્રીના મહેસુલ વિભાગ તરફથી તા. 20/1/2020ના ક્રમાંક : સીટીએસ-132018-2421-હ ના ઠરાવ મુજબ માલતદારશ્રી માંથી ટ્રાન્સફર થયેલ રેકડ અન્વયે અસલ રેકડની ખાતરી કરીને પ્રોપટી કાડ અદ્યતન કરવા પિરપત્ર થયેલ હોવા છતા સીટી સવે કચેરી આ પિરપત્રનો અમલ કરવામાં આવતો નથી.અંતે સાંસદશ્રીએ જણાવેલ હતુ કે, અમરેલી સીટી સવે કચેરીમાં આવી 2000 થી 2પ00 જેટલી અરજીઓ પેન્ડીંગ પડેલ હોઈ, પરંતુ અધિકારીઓની કામ ન કરવાની દાનતને લીધે જીલ્લાના લોકો ખુબ જ હેરાન થઈ રહયા છે તો તે અંગે ઉચ્ચ કક્ષાએથી સત્વરે કાયવાહી થવી જોઈએ.