સુપ્રિમ કોર્ટે દૃેશના તમામ પોલીસ સ્ટેશનોને આપ્યો આદૃેશ, પાલન ન થયું તો લેવાશે આ પગલું

નવીદિૃલ્હી,તા.૨૩
કેન્દ્ર અને તમામ રાજ્યોને આદૃેશ આપ્યો છે કે એક જ મહિનામાં દૃેશના તમામ પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી લગાવો, ગુજરાતમાં મોટાભાગના પોલસ સ્ટેશનમાં સીસીટીવી ફરજિયાત લગાવાયા છે. આમ છતાં કેટલાક તાલુકા પોલીસ સ્ટેશનોમાં બાકી હોય તો સરકારે એક મહિનામાં ફરજિયાત સીસીટીવી લગાવવા પડશે. આ આદૃેશનું સમયસર પાલન ન કરનાર રાજ્યો અને કેન્દ્રના ગૃહ સચિવો સામે કડક કાર્યવાહીની સુપ્રીમે ચેતવણી આપી છે. ન્યાયમૂર્તિ બી આર ગવઇના નેતૃત્ત્વવાળી ખંડપીઠે આ સંદૃર્ભમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને ૨૯ માર્ચ સુધીમાં એફિડેવિટ દૃાખલ કરવાનો આદૃેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ બી આર ગવઇ ઉપરાંત ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ સંજ્ય કારોલની બનેલી ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ દિૃશાનિર્દૃેશનું પાલન કરવામાં નહીં આવે તો કેન્દ્રીય ગૃહ સચિવ અને રાજ્યોના ગૃહ સચિવો સામે કાર્યવાહી કરીશું. સુપ્રીમ કોર્ટે ૨૦૨૦માં સીબીઆઇ, ઇડી, એનઆઇએ સહિતની તપાસ એજન્સીઓની ઓફિસોમાં સીસીટીવી કેમેરા અને રેકોર્ડિંગ ઉપકરણો ઇન્સ્ટોલ કરવાના નિર્દૃેશ આપ્યા છે. હવે પોલીસ સ્ટેશનોમાં સીસીટીવીના આદૃેશો આવ્યા છે. સરકાર અને સુપ્રીમ ન્યાય પ્રક્રિયાને પારદૃર્શી બનાવવા માગે છે એટલે આ પ્રકારના આદૃેશ આપી રહી છે. આ કેસમાં એમીક્યુસ કુરી તરીકે નિમાયેલા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ દૃવેએ કોર્ટને જણાવ્યું હતું કે હજુ સુધી ૨૫ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદૃેશોએ પોલીસ સ્ટેશનો અને તપાસ એજન્સીઓની ઓફિસોમાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવાના સુપ્રીમના દિૃશાનિર્દૃેશોનું હજુ સુધી પાલન કર્યું નથી. આ તપાસ એજન્સીઓ કાયદૃાનો દૃુરોપયોગ કરી કાર્યવાહી કરી રહી છે. જેમાં આરોપીઓને નિશાન બનાવી રહૃાાં છે. સુપ્રીમે કાયદૃો અને વ્યવસ્થા સરળ બને અને લોકોને અન્યાય ના થાય માટે તપાસ એજન્સીઓને પણ સ્પષ્ટ રહેવા આદૃેશ આપ્યો છે. જો કોઈ ચૂકાદૃામાં જરૂર પડે તો આ  ફૂટેજ પુરાવાઓ બની શકે