સુરતના કતારગામ અને વરાછા વિસ્તારમાં ધોધમાર ત્રણ ઇંચ ભારે વરસાદ ખાબકયો

સુરત,
હવામાન વિભાગે વરસાની કરેલી આગાહી સાચી પડી છે. આજે સાંજે સુરતના કતારગામ, વરાછા વિસ્તારમાં ધોધમાર ત્રણ ઇંચ વરસાદ ખાબકયો હતો અને માર્ગો ઉપર અર્ધો ફુટ પાણી ભરાયા છે આજે મોડી સાંજ સુધી વરસાદી છાંટા શરૂ છે.