સુરતમાં હીરાના પાર્સલ મોકલવા કુરિયર સેવાને સરકારે મંજૂરી આપી

ગુજરાત સરકારે મહત્વની જાહેરાત બહાર પાડ્યું છે. ડાયમંડ સિટીમાં હીરાના પાર્સલ મોકલવા કુરિયર સેવાને સરકારે મંજૂરી આપી છે. સરકારે કુરિયર દ્વારા પાર્સલ મોકલવા જાહેરનામું બહાર પડાયું છે.

સુરતના હીરા ઉદ્યોગ અને જીજેઇપીસી દ્વારા કરાયેલી રજૂઆત બાદ આ મંજૂરી સરકારે આપી છે. હવે ૧૦૦ ડોલરના બદલે ૩થી ૫ ડોલરના ચાર્જમાં વિદેશ કુરિયર મારફતે પાર્સલ મોકલી શકાશે.