સુરેન્દ્રનગરથી લીલીયાનાં ઉતારૂઓ માટે સ્પેશ્યલ ટ્રેન દોડાવાઇ

અમરેલી,
અમ2ેલીના સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાના પ્રયાસથી સુ2ેન્દ્રનગ2 ખાતે અટવાયેલ લીલીયા તાલુકાના પ0 લોકો સહી સલામત પોતાના ઘ2ે પ2ત ફ2ેલ છે. ગત તા. 1પ/09/2023 ને શુક્રવા2ના 2ોજ લીલીયા તાલુકાના પીપળવા, ગોઢાવદ2, આંબા અને વાઘણીયા ગામના 30 બાળકો અને 20 વાલીઓ સહીત કુલ પ0 જેટલા લોકો ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત મુંબઈ-થાણા પ્રવાસે ગયેલ હતા. ત્યા2બાદ તેઓ 2વિવા2ે ધોળા થઈ લીલીયા આવવા માટે 2ાત્રે બાાં-ભાવનગ2 ટ્રેનમાં બેસેલ હતા. ખ2ેખ2 આ ટે્રનનો ધોળા ખાતે પહોંચવાનો સમય સોમવા2ે સવા2ે 07:00 કલાકનો હતો અને ત્યાંથી સવા2ે 10:4પ કલાકે મહુવા-ભાવનગ2 ટે્રન ા2ા આ યાત્રીઓ લીલીયા ખાતે પહોંચવાના હતા. પ2ંતુ આ દ2મ્યાન પડેલ અતિ ભા2ે વ2સાદના લીધે ટે્રન મોડી પડતા ડીવીઝન ત2ફથી ભાવનગ2-બાાં ટ્રેનને 2દ ક2ી તેને બાાં થી વે2ાવળ ચલાવવા બાબતે થયેલ સુચના અન્વયે સ્થાનીક 2ેલ્વે કર્મચા2ીઓ ા2ા ટ્રેનમાં મુસાફ2ી ક2ી 2હેલ તમામ યાત્રીઓને સુ2ેન્દ્રનગ2 2ેલ્વે સ્ટેશન ખાતે સોમવા2ે 2ાત્રીના 09:00 વાગ્યા આસપાસ ઉતા2ી દેવામાં આવેલ હતા.આ અંગે પીપળવા ગામના અગ્રણી શ્રી ભ2તભાઈ ગ2ણીયા દ્વા2ા સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયા