સુ2ત શહે2ના દર્દીને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે રૂા. 03 લાખની સહાય મંજુ2 ક2ાવતા સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયા

અમરેલી,

ભાવનગ2 જીલ્લાના જુનવદ2 ગામના મુળ 2હેવાસી અને હાલ સુ2ત ખાતે 2હેતા શ્રીમતી શોભાબેન મુકેેશભાઈ વઘાસીયા ઉ.વ. 47 ને હાર્ટની તકલીફ થતાં તેમની શ્રી બી.ડી.મહેતા મહાવી2 હાર્ટ ઈન્સ્ટીટયુટ, સુ2ત ખાતે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સા2વા2 ચાલી 2હી હતી. પ2ંતુ શ્રીમતી શોભાબેન મુકેશભાઈ વઘાસીયાની આથિક પિ2સ્થિતિ નબળી હોવાથી સા2વા2નો ખચ પ2વડી શકે તેમ ન હતા. જેથી અમ2ેલીના પીપ2ીયા ગામના 2હીશ અને દર્દીના સંબંધી શ્રી નટુભાઈ ત2ફથી અમ2ેલીના સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાને 2જૂઆત ક2તા સાંસદશ્રીએ તાત્કાલીક તા. 20/07/2023 ના 2ોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી ન2ેન્ભાઈ મોદીજીને પ્રધાનમંત્રી 2ાહત ફંડ માંથી સહાય મંજુ2 ક2વા માટે ભલામણ ક2તા માન. પ્રધાનમંત્રીશ્રી ત2ફથી તા. 04/09/2023 ના 2ોજ પી.એમ઼ 2ીલીફ ફંડ માંથી દર્દીના સા2વા2 ખર્ચને પહોંચી વળવા રૂા. 3,00,000/- (અંકે રૂા. ત્રણ લાખ પુ2ા) ની સહાય મંજુ2 ક2વામાં આવતા શ્રી નટુભાઈ અને શ્રીમતી શોભાબેન મુકેશભાઈ વઘાસીયાએ પ્રધાનમંત્રી શ્રી ન2ેન્ભાઈ મોદી અને સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાનો આભા2 વ્યક્ત ક2ેલ