અમરેલી પશ્ર્ચિમ રેલ્વે દ્વારા નીટના ઉમેદવારો માટે 12 સપ્ટેમ્બરે સોમનાથ અમદાવાદ તથા 13 સપ્ટેમ્બરે અમદાવાદ સોમનાથ વચ્ચે સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવશે 09201 સોમનાથ અમદાવાદ સુપર ફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન 12મી એ રાત્રે 21:30 કલાકે સોમનાથથી ઉપડીને રાત્રે વેરાવળ, 21:40 કલાકે ચોરવાડ રોડ, 22:02 કલાકે માળીયા હાટીના 22:15 કેશોદ, 22:33 જુનાગઢ 23:05 અને જેતલસર 23:33 નવાગઢ, 23:46 વિરપુર, 23:58 ગોંડલ 00:15 ભક્તિનગર 00:59, રાજકોટ 1:10, વાંકાનેર 1:55, થાન 2:20, સુરેન્દ્રનગર 2:58, વિરમગાનદ્યમ 4:15 અને અમદાવાદ 5:25 કલાકે પહોંચશે આ રીતે વળતા 09202 અમદાવાદ સોમનાથ સુપર ફાસ્ટ ટ્રેન 13 સપ્ટેમ્બર રાત્રે અમદાવાદથી 21:10 વાગ્યે ઉપડી વિરમગામ 22:08 સુરેન્દ્રનગર 23:07, થાન 23:45, વાંકનેર 00:10, રાજકોટ 1:07, ભક્તિનગર 1:43, ગોંડલ 2:13, વિરપુર 2:29, નવાગઢ 2:41, જેતલસર 2:50, જુનાગઢ 3:20, તેમ વરિષ્ઠ મંડલ વાણીજ્ય પ્રબંધક વી.કે.ટેલર ભાવનગર દ્વારા જણાવાયુ છે.