અમરેલી,
અમ2ેલી જીલ્લાના લોકોને ધાર્મિક સ્થળ એવા હ2ીા2 સુધી સુપ2ફાસ્ટ ટ્રેનનો ડાય2ેકટ લાભ મળી 2હે તે માટે સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાએ કેન્ીય 2ેલ મંત્રી શ્રી અશ્ર્વિની વૈષ્ણવજી અને કેન્ીય 2ાજય 2ેલ મંત્રી શ્રીમતી દર્શનાબેન જ2દોશજીને રૂબરૂ મળી લેખીત 2જુઆત ક2ેલ છે. સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાએ ક2ેલ 2જૂઆત મુજબ, વતમાનમાં સોમનાથ થી હ2ીા2 સુધી ડાય2ેકટ એકપણ ટ્રેનની સુવિધા ન હોવાને લીધે અમ2ેલી જીલ્લાના લોકોને હ2ીા2 જેવા પવિત્ર તીથધામ ખાતે દશન માટે જવામાં ખુબ જ મુશ્કેલીઓનો સામનો ક2વો પડી 2હયો છે. સોમનાથ થી હ2ીા2 સુધી ટ્રેન ચાલુ થતા ફક્ત અમ2ેલી જ નહી પ2ંતુ જૂનાગઢ અને ભાવનગ2 સહિતના જીલ્લાઓના શ્રધ્ધાળુઓને પણ ખુબ જ ફાયદો થશે. તેથી આ ટ્રેન સોમનાથ (વે2ાવળ) થી ઉપાડી વાયા : જૂનાગઢ, જેતલસ2, વડીયા, ઢસા, અમદાવાદ થઈ હ2ીા2 પહોંચે તે 2ીતે સુપ2ફાસ્ટ ટ્રેન ચાલુ ક2વાની ખુબ જ આવશ્યક્તા છે.સાંસદશ્રીએ વધુમાં જણાવેલ હતુ કે, અમ2ેલી સંસદીય ક્ષેત્ર માંથી હ2ીા2 આવન-જાવન ક2તા શ્રધ્ધાળુઓની સંખ્યા ખુબ જ વધુ છે. પ2ંતુ સીધી ટ્રેનની સુવિધાનો અભાવ હોવાના કા2ણે યાત્રીઓને ફ2ી-ફ2ીને લાંબી યાત્રા ક2વી પડી 2હી છે. જેના લીધે તેઓના સમયનો ખુબ જ વ્યય થાય છે સાથે સાથે તેઓને યાત્રા ક2વામાં ખુબ જ મુશ્કેલીઓનો સામનો ક2વો પડી 2હયો છે. તેથી જો સોમનાથ-હ2ીા2 સુપ2ફાસ્ટ ટ્રેન ચાલુ ક2વામાં આવે તો આ ટ્રેન ઘણા ધામિક સ્થળોને જોડતી એક મહત્વપૂણ ટ્રેન સિધ્ધ થશે. આપણા દેશના 12 જયોતિલીંગ માંથી એક જયોતિલીંગ સોમનાથ છે. તેથી જો સોમનાથ થી હ2ીા2 સુધી ડાય2ેકટ ટ્રેન ચાલશે તો જુનાગઢ, અમ2ેલી અને ભાવનગ2 જીલ્લાના ક્રમશ: 28 લાખ, 16 લાખ અને 30 લાખથી પણ વધુ લોકોને આ સુવિધાનો લાભ મળશે. તેથી અમ2ેલી જીલ્લાના લોકોની સવલત માટે સોમનાથ થી હ2ીા2 સુધીની ડાય2ેકટ સુપ2ફાસ્ટ ટ્રેન સત્વ2ે ચાલુ થાય તે માટે સાંસદશ્રીએ કેન્ીય 2ેલ મંત્રી શ્રી અશ્ર્વિની વૈષ્ણવજી અને કેન્ીય 2ાજય 2ેલ મંત્રી શ્રીમતી દર્શનાબેન જ2દોશજીને રૂબરૂ મળી લેખીત 2જુઆત ક2ેલ હોવાનું સાંસદ કાયાલયની અખબા2ી યાદીમાં જણાવેલ