સોમનાથ મહાદેવને તિરંગી શણગાર સાથે પાઘા પહેરાવવામાં આવ્યા

સ્વાતંત્ર્યતા પર્વ અને શ્રાવણ માસના છવ્વીસમા દિવસે દેવાધિદેવ મહાદેવના સ્વરૂપ મનાતા એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથને તિરંગાનો શણગાર કરવામાં આવ્યો છે. આ સાથે જ મહાદેવને તિરંગી પાઘ પણ પહેરવવામાં આવી છે. ભગવાનના આ રૂપને જોઇને ભાવિક ભક્તો ભાવવિભોર બન્યા હતા. મહાદેવની સાયં આરતીમાં હજારો ભક્તોએ ઓનલાઇન ભાગ લીધો હતો. આજે જન્માષ્ટમી દિવસે દેવાધિદેવ મહાદેવના સ્વરૂપ મનાતા એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથને કૃષ્ણજન્મનો શણગાર કરવામાં આવ્યો હતો.

યમુના પાર કરવા વાસુદેવ કૃષ્ણને ટોપલામાં મૂકીને જાય તે શ્યની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી હતી. આમ, સોમનાથ મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાનના આ રૂપને જોઇને ભાવિક ભક્તો ભાવવિભોર બન્યા હતા. મહાદેવની સાયં આરતીમાં હજારો ભક્તોએ ઓનલાઇન ભાગ લીધો હતો. શ્રાવણ માસના એકવીસમા દિવસ અને ત્રીજા સોમવારે એટલે કે શ્રાવણ વદ સાતમના દિવસે દેવાધિદેવ મહાદેવના સ્વરૂપ મનાતા એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથને રુદ્રાક્ષનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાનના આ રૂપને જોઇને ભાવિક ભક્તો ભાવવિભોર બન્યા હતા.

મહાદેવની સાયં આરતીમાં હજારો ભક્તોએ ઓનલાઇન ભાગ લીધો હતો. શ્રાવણ માસના વીસમા દિવસે એટલે કે શ્રાવણ વદ છઠ્ઠના દિવસે દેવાધિદેવ મહાદેવના સ્વરૂપ મનાતા એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથને નાગ દર્શનનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાનના આ રૂપને જોઇને ભાવિક ભક્તો ભાવવિભોર બન્યા હતા. મહાદેવની સાયં આરતીમાં હજારો ભક્તોએ ઓનલાઇન ભાગ લીધો હતો.