સ્વ: કેશુભાઇ પટેલને શ્રધ્ધાંજલી અર્પણ કરતા બાબરા ભાજપના અગ્રણી બીપીનભાઈ રાદડીયા

  • શ્રી કેશુબાપાના સંસ્મરણો યાદ કરી શોક વ્યક્ત કર્યો

બાબરા,
રાજય ના પુવઁ મુખ્ય મંત્રી અને ભાજપના દિગજ નેતા રાજ્ય ના પટેલ સમાજ ના મોભી ભીષ્મ પિતામહ તરીકે ઓળખાતા કેશુભાઈ પટેલ ગુરૂવાર ના રોજ દુખદ અવસાન થતા સમગ્ર રાજ્ય મા શોક નુ વાતાવરણ છવાયુ છે ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્ય મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી સહીત દેશ વિદેશના નેતા ઓ એ દુખ વ્યક્ત કર્યું હતું સ્વ: કેશુબાપા ને રાજય ભરમાથી લોકો દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી છે આ તકે બાબરા શહેર ભાજપ ના વરિષ્ઠ આગેવાન બિપીનભાઇ રાદડીયા સહીત, જીવાજીભાઇ રાઠોડ, તાલુકા ભાજપ ના મહામંત્રી મહેશભાઈ ભાયાણી તાલુકા ભાજપ ના પ્રમુખ નિતીનભાઇ રાઠોડ, શહેર ભાજપ ના પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા,શહેર ભાજપ અગ્રણી મુનાભાઇ મલકાણ ,શહેર ભાજપ અલ્તાફભાઇ નથવાણી, ભુપેન્દ્રભાઇ બસીયા, મહામંત્રી વસંત તરૈયા ,દિપક કનૈયા , જગદીશભાઇ નાકરાણી સોમાભાઈ બગડા સહીત આગેવાનો દ્વારા સ્વ:કેશુબાપા પડેલ ને શ્રધ્ધાંજલી અર્પણ કરી અને ભગવાન પાસે પ્રાર્થના કરી હતી કે એમના દીવ્ય આત્માને સ્વર્ગ માં સ્થાન આપે.