હમ નહીં સુધરેંગે : કાલે તોડી પડાયેલ ઓટલો બાંધનાર બે વેપારીને રૂા.10 હજારનો દંડ

સાવરકુંડલા,
સાવકુંડલા નગરપાલીકા વિસ્તારમાં ગઇકાલે કરવામા આવેલ દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન તોડી પાડવામાં આવેલ ઓટા ફરીથી બનાવનાર નદિબજાર ના બે વેપારીઓ પાસેથી ચિફ ફિસર દ્વારા સ્થળ ઉપર જઈ રૂ. 10000 નો દંડ વસૂલ કરવામાં આવ્યો