હરિયાણાના આદૃમપુરના રહેવાસી યુવકે હોટલના રુમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી

હરિયાણા,તા.૨૭
હરિયાણાના આદૃમપુરના ગામ ચૂલીબાડિયાનના રહેવાસી એક યુવકે હોટલના રુમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. લાશનું પોસ્ટમોર્ટમ હિસારની સરકારી હોસ્પિટલમાં કરાવી દૃીધું છે. પોલીસે મૃતકની પાસેથી ૧૧ પાનાની સુસાઈડ નોટ જપ્ત કરી છે. મૃતક યુવક એકતરફી પ્રેમના કારણે માનસિક રીતે પરેશાન હતો. હિસાર બસ અડ્ડા પોલીસના ચોકી તપાસ અધિકારીઓ અનુસાર, ચૂલીબાગડિયા રહેવાસી હર્ષ એમઆર કામ કરતો હતો. તે સોમવારે શહેરમાં આવ્યો, તેણે બપોર બાદૃ અડ્ડાની સામે એક રુમ બુક કરાવ્યો, ત્યાર બાદૃ તે રુમમાં અંદૃર જતો રહૃાો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, હર્ષે રાતના સમયે ખાવાનો ઓર્ડર નહોતો કર્યો. કર્મચારીઓએ મંગળવારની સવારે દૃસ વાગ્યે તેના રુમમાં રાખેલ લૈંડલાઈ ફોન પર કોલ કર્યો, પણ તેણે કોલ ઉઠાવ્યો નહીં. કર્મચારી સવારે ચેક આઉટ દૃરમ્યાન રુમમાં ગયો તો અંદૃરથી દૃરવાજો બંધ હતો. અવાજ લગાવવા છતાં દૃરવાજો ખુલ્યો નહીં. હોલ્ટ સ્ટાપે પોલીસને સૂચના આપી. બાદૃમાં પોલીસ આવી અને રુમનો દૃરવાજો તોડ્યો. હર્ષે રુમની અંદૃર ફાંસી લગાવી દૃીધી. મૃતક પાસેથી ૧૧ પાનાની સુસાઈડ નોટ મળી છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. પરિવાર અનુસાર, હર્ષ સોમવારે રોજની માફક ઘરેથી આવ્યો હતો. અમે બપોરે હર્ષ સાથે ફોન પર વાત કરવાની ટ્રાય કરી પણ ફોન બંધ હતો. તે રાતે ઘરે આવ્યો નહોતો. પોલીસે સવારે તેમને જણાવ્યું કે, હર્ષે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. સુસાઈડ નોટમાં યુવકે શું લખ્યું…. મૃતક યુવક હર્ષે આત્મહત્યા કરતા પહેલા ૧૧ પાનાની સુસાઈડ નોટ લખી હતી. તેણે લખ્યું છે કે, ” આપણા જીવનની સફર અહીં સુધી જ હતી. મારુ સપનું હતું કે આપણા ૧૨ બાળકો હોય અને એક ક્રિકેટ ટીમ બનાઉ, જે આજે અધૂરુ રહી ગયો. કોઈ નહીં બાબૂ આ બધી નસીબની વાત છે, આવતા જનમમાં આ સપનું પુરુ થશે. બાબૂ તારી સાથે વિતાવેલી ક્ષણ ઊત હતી અને હવે જીવ આપી રહૃાો છું, તું કોઈ સારો એવો છોકરો જોઈને લગ્ન કરી લેજે.” હર્ષે લખ્યું- “ભાઈ તારા માથે બધી જવાબદૃારી સોંપીને જઈ રહૃાો છું અને બાકી હું મારુ સપનું પુરુ કરી શકીશ નહીં. ક્રિકેટ ટીમ બનાવાની હતી. હું મારા ભાઈ જેવો બની શક્યો નહીં. સોરી ભાઈ આ પગલું ઉઠાવી રહૃાો છું, હું ખૂબ જ ડિપ્રેશનમાં છું, જેના કારણે સારો ભાઈ-દૃીકરો અને લવર બની શક્યો નહીં. આઈ લવ યૂ મમ્મી પાપા, સોરી દૃોસ્તો બધાને છોડીને જઈ રહૃાો છું, તને પ્રેમ કરવાનું સપનું પુરુ કરી શક્યો નહીં.”