હવે કોરોના સાથે જીવતા શીખી લો, યુવાનોને પણ છે મોતનો ખતરો: WHO

  • થાય છે પણ મોત થવાની પણ સંભાવના બનેલી છે
  • જો યુવાનો તેમ સમજી રહૃાા છે કે તેમના આ વાયરસથી ઓછો ખતરો છે તો કહી દઉં કે યુવાનોને ન ખાલી સંક્રમણ

    વિશ્વ સ્વાસ્થય સંગઠનએ ચેતવણી આપી કે હાલ કોરોના વાયરસની વેક્સીન બનવામાં સમય લાગવાનો છે. ત્યાં સુધી દૃુનિયાએ તેની સાથે જીવતા શીખી લેવું જોઇએ. ડબલ્યુએચઓના પ્રમુખ ટેડ્રૉસ અડહૉનમ ગીબ્રીએસુસએ કહૃાું કે દૃુનિયાએ કોરોના વાયરસ સાથએ જીવતા શીખવું પડશે. ડબલ્યુએચઓ કહૃાું કે જો યુવાનો તેમ સમજી રહૃાા છે કે તેમના આ વાયરસથી કોઇ નથી કે ઓછો ખતરો છે તો તેમને કહી દઉં કે યુવાનોને ન ખાલી સંક્રમણ પણ મોત થવાની પણ સંભાવના બનેલી છે. અને આ દ્વારા તે અનેક નબળા વર્ગો સુધી તેને ફેલાવાનું કામ પણ કરે છે.
    માટે સારું તે જ રહેશે કે આપણે વાયરસ સાથે રહેવાનું શીખી લઇએ અને આપણે પોતાના અને બીજાના જીવનની સુરક્ષા કરતા રહીએ. જીવન જીવવા માટે જરૂરી સાવતેચી અપનાવવાની જરૂર છે. સાથે જ તેમણે અનેક દૃેશોમાં ફરી જાહેર કરેલા પ્રતિબંધોની પણ પ્રશંસા કરી છે. ટેડ્રોસે સાઉદી અરબે લગાવવામાં આવેલા પ્રતિબંધોની વાત કરતા સાઉદી સરકારના કામના વખાણ કર્યા અને કહૃાું કે આ રીતના કડક પગલા લઇને સરકાર સારું ઉદાહરણ રજૂ કરી રહી છે. આજના સમયમાં બદલતી હકીકતની સાથે તાલમેળ બનાવવા શું કરવું તે વિચારવું જોઇએ.
    વધુમાં તેમણે કહૃાું કે અનેક દૃેશોના યુવાનો માને છે કે તે યુવાન છે માટે તેમને બહુ બહુ તો સામાન્ય સંક્રમણ થઇ શકે છે અમે પહેલા પણ ચેતવણી આપી છે અને હજી પણ કહીએ છીએ કે યુવાનો પણ કોરોનાથી અછૂત નહીં રહી શકે. તેમને પણ એટલું જ જોખમ છે. અને તે મરી પણ શકે છે.
    સાથે જ ટેડ્રોર્સે કહૃાું કે દૃુનિયાભરના લોકોએ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટેિંસગ રાખવાના નિયમોનું કડક પણે પાલન કરવું જોઇએ. ડબલ્યુએચઓએ અમેરિકા, બ્રાઝિલ, ભારત, સાઉથ આફ્રિકા અને કોલંબિયામાં કથળતી સ્થિતિ મામલે ચિંતા વ્યક્ત કરી.
    તેમણે કહૃાું કે ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવેલી વેક્સીન કેટલી કારગર થશે કે નહીં તે વાત આવતા વર્ષ પહેલા નહીં ખબર પડે.