હવે ફટાફટ થશે કોરોના નું નિદાન કાલે અમરેલીમાં કોરોના લેબોરેટરી કલેકટરના હસ્તે ઉદઘાટન

અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ખાતે તારીખ 3 ના 11:30 વાગ્યે covid-19 લેબનું ઉદઘાટન કલેકટરશ્રી આયુષના વરદ હસ્તે રાખવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.