હવે ૧૪મી જુલાઈથી હીરાના કારખાના ચાલુ થશે : કાનાણી

  • ટેક્ષટાઈલ અંગે સીઆર પાટીલના વડપણ હેઠળ મિટિંગ સુરત મ્યુનિસિપલ કમિશનરના નિર્ણયને બદલવામાં આવ્યો
  • હીરા ઉદ્યોગ-ટેક્સટાઈલ અંગે મહત્વની જાહેરાત

 

સુરત શહેરમાં કોરોનાના કેસ ધીમે ધીમે વધી રહૃાા છે જેને પગલે સુરતનું વહીવટી તંત્ર દૃોડતું થઈ ગયું છે. ખુદૃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સુરતની મુલાકાત લીધી હતી, જેમાં કાપડ અને હીરા ઉદ્યોગને ચાલુ રાખવા માટે કેટલીક શરતોને આધીન મંજૂરી આપવામાં આવી છે, ત્યારે હવે રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ ૧૦મી જુલાઈથી હીરા ઉદ્યોગ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત કાપડ માર્કેટ અંગે પણ સાંસદૃ સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. તેમાં સુરત મ્યુનિસિપલ કમિશનરનો નિર્ણય બદૃલી હવે માત્ર એક જ લોર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. અગાઉ જીસ્ઝ્ર કમિશનરે જાહેરાત કરી હતી કે, યૂનિટમાં કે માર્કેટમાં કોરોનાનો કેસ આવશે તો માર્કેટ યુનિટને ક્લસ્ટર તરીકે ગણી ૭ દિવસ માટે બંધ કરવામાં આવશે. સુરતમાં કોરોનાના કેસો વધતા હિરાના કારખાના બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ ઉદ્યોગોને ફરીથી ધમધમતા કરવાની જાહેરાત કરી છે. કુમાર કાનાણીએ જણાવ્યુ છે કે, આગામી ૧૦મી જુલાઈથી હીરા બજાર ચાલુ થશે. તેમજ આગામી ૧૪મી જુલાઈથી હીરાના કારખાના ચાલુ થશે. હીરા બજાર અને કારખાના માટે અલગથી ગાઈડલાઈન આપવામાં આવશે. આ ગાઈડલાઈનનો કડક અમલ કરવામાં આવશે. આ ઉપરાંત સુરતના કાપડ માર્કેટ અંગે પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. સાંસદૃ સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સુરત મ્યુનિસિપલ કમિશનરનો નિર્ણયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે યુનિટ માર્કેટમાં કોરાનાના એક કે તેથી વધુ કેસ આવશે તો માત્ર જે-તે લોરને બંધ કરવામાં આવશે. આખા વિસ્તારને ક્લસ્ટર જાહેર કરવામાં આવશે. અગાઉ સુરત