હાઇવે ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા ચેકીંગ

અમરેલીના ધારી રોડ ઉપર અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરના વાહનો તથા સીટ બેલ્ટ વગરના વાહનો સામે ઝુંબેશ ચલાવી ચેકીંગ કરવામાં આવ્યુ હતુ તે તસ્વીરમાં નજરે પડે છે.