હામાપુરમાં સર્જાયેલી દુર્ઘટનાને પગલે શોકની લાગણી વ્યક્ત કરતા શ્રી દિલીપભાઇ સંઘાણી

અમરેલી,
હામાપુરમાં સર્જાયેલી દુર્ઘટનાને પગલે શ્રી દિલીપભાઇ સંઘાણીએ શોકની લાગણી વ્યક્ત કરી છે.
પહામાપુરમાં પુર આવવાને કારણે તણાય ગયેલા ખેડુત પરિવાર પ્રત્યે ઉંડી સંવેદના સાથે શોક વ્યક્ત કરી દેશનાં દીગ્ગજ સહકારી આગેવાન શ્રી દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને મૃતકોના પરિવારને સહાય મળે તે માટે રજુઆત કરી હતી.