અમરેલી,અમરેલી સાવરકુંડલા રોડ ગુજકો મીલ સામે લકઝરી બસ જીજે 14 પી 9926 ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇ થી ચલાવી જયેશભાઇ જીવરાજભાઇ કયાડા ઉ.વ.44 રહે.અમરેલી ગજેરાપરાવાળાના બાઇક સાથે ભટકાવી માથામાં અને શરીરે ઇજા કરી કિશનભાઇ બહાદુરભાઇને છાતીના ભાગે મુંઢ ઇજા કરી નાસી ગયાની અમરેલી રૂરલ પોલીસમાં ફરિયાદ