અમરેલીમાં કરા સાથે માવઠું

અમરેલીમાં પોણા ચાર વાગ્યાથી વરસાદના છાંટા શરૂ થયા હતા અને ચાર વાગ્યે કરા સાથે પડેલા માવઠાએ અમરેલીના માર્ગો પર પાણી વહેતા કરી દીધા હતા